નીચેના સંયોજનો માટે,ખોટો વિકલ્પ પસંદ કરો?
$CH_3-NH_2 \, \, (P)$
$Ph-NH_2 \, \, (Q)$

  • A
    $(P)$ એ $(Q)$ કરતા વધુ બેઝિક છે
  • B
    $(P)$ અને $(Q)$ બંને $CHCl_3$ અને $KOH$ સાથે દુર્ગંધયુક્ત સંયોજન આપે છે
  • C
    $(P)$ અને $(Q)$ બંને હિન્સબર્ગ પ્રક્રિયક સાથે બેઝમાં દ્રાવ્ય સલ્ફોનેમાઇડ બનાવે છે
  • D
    $(P)$ અને $(Q)$ બંને ગેબ્રિયલ થેલીમાઇડ સંશ્લેષણ દ્વારા મેળવી શકાય છે

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા શ્રેણીમાંથી બનતી મુખ્ય કાર્બનિક નીપજ ઓળખો:
$CH_3-CH(CH_3)-CO-CH_3 \xrightarrow[(ii) LiAlH_4, (iii) H_2O]{(i) CH_3NH_2} \text{?}$

નીચેની પ્રક્રિયામાં $A$ અને $B$ ને ઓળખો.

નીચેની પ્રક્રિયાઓમાં $X$ અને $Y$ શું છે?
$X \xrightarrow[(ii) H_2O]{(i) LiAlH_4} R CH_2 NH_2 \xleftarrow{H_2 / Ni} Y$

એસિટામાઇડનું મિથેનામાઇનમાં રૂપાંતર કરવા માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયા યોગ્ય છે?

નીચેનામાંથી કોના એસિડિક જળવિભાજનથી પ્રાથમિક એમાઇન મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo